ગ્રિહમ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડમાં આપનું સ્વાગત છે, જે એક એવી કંપની છે, જે સંવેદનશીલતા અને દૂરદર્શી વિચારસરણી સાથે કામ કરે છે!
TPG ગ્રુપ દ્વારા સમર્થિત, અમે એક RBI-રજિસ્ટર્ડ હાઉસિંગ ફાઇનાન્સ કંપની છીએ જે અફોર્ડેબલ હાઉસિંગ ફાઇનાન્સમાં વિશેષતા ધરાવે છે. અમારા સુલભ અને અફોર્ડેબલ હાઉસિંગ ફાઇનાન્સ ઉકેલો ભારતના અર્ધ-શહેરી અને પીરી-અર્બન બજારોમાં અમારા કસ્ટમરની અનન્ય જરૂરિયાતોને અનુરૂપ તૈયાર કરવામાં આવ્યા છે. આમાં હોમ ઇમ્પ્રૂવમેન્ટ, એક્સટેન્શન, કન્સ્ટ્રક્શન, બૅલેન્સ ટ્રાન્સફર અને પ્રોપર્ટી પર લોન શામેલ છે. કસ્ટમરની સુખાકારી અમારી ટોચની પ્રાથમિકતા છે. ગ્રિહમમાં, અમે ઑનલાઇન સુવિધા અને તેમના ઘર પર વ્યક્તિગત સંપર્ક દ્વારા તેમના જીવન, ઍસેટ અને ફાઇનાન્સની સુરક્ષા માટે સરળ અભિગમ પ્રદાન કરીએ છીએ.
'ગ્રિહમ' માત્ર બ્રાન્ડનું નામ નથી, તે એક એવી લાગણી છે, જે અમારી બિઝનેસ કેટેગરી, હોમ ('ગૃહ') ફાઇનાન્સ અને કસ્ટમર ('હમ') સાથે મળીને કામ કરવાની અને એકસાથે રહેવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. અમે સમજીએ છીએ કે ઓછી અને મધ્યમ-આવક ધરાવતા જૂથોમાંથી સ્વબળે આગળ આવનાર વ્યક્તિઓ (SMI) માટે ઘરની માલિકી માત્ર તેમના માથા પર છત નથી - તે તેમના માટે ગર્વ અને ઓળખની બાબત છે. અમારું બ્રાન્ડ સ્લોગન, "આપણું ઘર, આપની ઓળખ" અમારા કસ્ટમરો સાથે ઊંડાણપૂર્વક પ્રતિધ્વનિત કરે છે, જે વ્યક્તિગત ઓળખના પ્રતિબિંબ તરીકે ઘરની માલિકીના સારને દર્શાવે છે.
અમારી વ્યૂહરચના છે, 'ગો હોમ લોન - ગો ડાયરેક્ટ'. અમે અમારા કસ્ટમરની અનન્ય જરૂરિયાતોને અનુરૂપ સીધા સુલભ અને અફોર્ડેબલ હાઉસિંગ ફાઇનાન્સ ઉકેલો પ્રદાન કરીએ છીએ. 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 200 બ્રાન્ચના વિશાળ અને મજબૂત વિતરણ નેટવર્ક સાથે, ગ્રિહમ સીધા કસ્ટમરને સેવા આપવા, પારદર્શિતા, સરળતા અને આદર સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. ₹9374+ કરોડની અમારી ઍસેટ અન્ડર મેનેજમેન્ટ (AUM) એ 85,000+ થી વધુ સંતુષ્ટ કસ્ટમરનો અમારા પરનો ભરોસો એ વાતનો પુરાવો છે.
અમારી પાસે સારી રીતે વૈવિધ્યસભર પોર્ટફોલિયો છે, જે અફોર્ડેબલ હાઉસિંગ લોન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અમારી ઑફરિંગમાં શામેલ છે.
ચાલો તમારી ઘરની માલિકીની મુસાફરીને આકાર આપવા માટે સાથે મળીને ભાગીદારી કરીએ.
અમે રિયલ ઇન્ડિયામાં ઘરની માલિકીની આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં સૌથી વિશ્વસનીય ભાગીદાર બનવાનો પ્રયત્ન કરીએ છીએ.
અમે સ્વબળે આગળ આવેલી વ્યક્તિઓ માટે અમારા સમર્પણ દ્વારા સંચાલિત દરેક પગલે ઘરની માલિકી તરફ સરળ અને સન્માનિત મુસાફરીની સુવિધા આપવા માટે પ્રતિબદ્ધ છીએ.
નમ્રતા
વિશ્વાસ
એકતા
બ્રાન્ચ
ભારતના 18 રાજ્યોમાં
સંતુષ્ટ કસ્ટમર
મેનેજમેન્ટ હેઠળ એસેટ
(AUM)
કર્મચારીઓ