Home Loan

હોમ લોન

અપના ઘરને વાસ્તવિકતા બનાવવા માટે વ્યાજબી હાઉસિંગ

હોમ લોન - હાઉસ લોન માટે ઑનલાઇન અપ્લાઇ કરો

Looking for an affordable home loan in India? We offer housing loans starting at ₹5 lakhs, with interest rates from 9% p.a.* and flexible EMIs up to 30 years. Whether you’re salaried, self-employed, or earning from informal sources, you can apply with minimal documents and quick approvals.

With 200+ branches and 85,000+ happy customers, Grihum specializes in first-time home loans for EWS and LIG families. Customers also benefit from PMAY subsidies up to ₹1.8 Lakhs, balance transfer options, and personalized doorstep service through dedicated relationship managers.

Our focus is on simple processes, transparent pricing, and inclusive eligibility—making homeownership possible for people often overlooked by traditional lenders.

વિશેષતાઓ અને લાભો

Flexible Repayment Tenure

સુવિધાજનક રીપેમેન્ટની મુદત

Minimum Documentation

ન્યૂનતમ ડૉક્યુમેન્ટેશન

Affordable Housing Loans

ઝડપી અને પારદર્શક લોન પ્રક્રિયા

Attractive Interest Rates

આકર્ષક વ્યાજ દરો

End-to-End Doorstep Service

શરૂઆતથી અંત સુધી ઘર આંગણે સેવા

Top-Up Loan for Additional Needs

અતિરિક્ત જરૂરિયાતો માટે ટોપ-અપ લોન

  • સુવિધાજનક રીપેમેન્ટની મુદત 1 થી 30 વર્ષ સુધીના તમારા ફાઇનાન્શિયલ લક્ષ્યોને અનુરૂપ રીપેમેન્ટની અવધિ પસંદ કરવાની સુવિધાનો આનંદ માણો.
  • ન્યૂનતમ ડૉક્યુમેન્ટેશન અમે ન્યૂનતમ પેપરવર્ક અને સરળ પાત્રતાના માપદંડ સાથે લોન એપ્લિકેશન પ્રક્રિયાને સરળ બનાવી છે, જે ઝંઝટ-મુક્ત અનુભવની ખાતરી કરે છે.
  • ઝડપી અને પારદર્શક લોન પ્રક્રિયા અમારી ઝડપી અને પારદર્શક પ્રક્રિયાઓ સુનિશ્ચિત કરે છે કે તમને બિનજરૂરી વિલંબ વગર તમારી લોન પ્રાપ્ત થાય.
  • આકર્ષક વ્યાજ દરો સ્પર્ધાત્મક અને વ્યાજબી વ્યાજ દરો નો લાભ જે ઘરની માલિકીના ફાઇનાન્શિયલ બોજને હળવો બનાવે છે.
  • શરૂઆતથી અંત સુધી ઘર આંગણે સેવા સમર્પિત રિલેશનશિપ મેનેજર પાસેથી વ્યક્તિગત સપોર્ટનો લાભ લો, જે અરજીથી લઈને વિતરણ સુધીની સરળ લોન યાત્રાની ખાતરી કરે છે-તમારા ઘરે આરામથી.
  • વ્યાજબી લોન વિકલ્પો અમારી હોમ લોન ઑફર માત્ર ₹5 લાખ થી શરૂ થાય છે, જે સ્પર્ધાત્મક દરો સાથે વ્યાજબીપણું સુનિશ્ચિત કરવાની સાથે બધા માટે ઘરની માલિકી સુલભ બનાવે છે.
  • બૅલેન્સ ટ્રાન્સફર સુવિધા તમારી બાકી હોમ લોનને ગ્રિહમ હાઉસિંગ ફાઇનાન્સમાં ટ્રાન્સફર કરીને તમારી માસિક EMI ઓછી કરો અને વધુ સારી શરતોનો આનંદ માણો.
  • અતિરિક્ત જરૂરિયાતો માટે ટોપ-અપ લોન ન્યૂનતમ ડૉક્યુમેન્ટેશન સાથે તમારી હાલની હોમ લોન પર ટોપ-અપ લોન મેળવીને અનપેક્ષિત ફાઇનાન્શિયલ જરૂરિયાતોને સરળતાથી મેનેજ કરો.

હોમ લોન માટે પાત્રતાના માપદંડ

ગ્રિહમ હાઉસિંગ ફાઇનાન્સે તમારા સપનાનું ઘર તમારી પહોંચમાં છે તેની ખાતરી કરવા માટે હોમ લોન પાત્રતાના માપદંડને સરળ બનાવ્યા છે.

હોમ લોન માટે જરૂરી ડૉક્યૂમેન્ટ

નોકરિયાત વ્યક્તિઓ સ્વ-રોજગાર વ્યક્તિઓ
KYC - ઓળખનો પુરાવો PAN કાર્ડ ફરજિયાત છે, અને આમાંથી કોઈપણ એક
  • આધાર કાર્ડ
  • પાસપોર્ટ
  • ડ્રાઇવિંગ લાયસન્સ
  • વોટર ID
  • NREGA નું જોબ કાર્ડ
  • આધાર કાર્ડ
  • પાસપોર્ટ
  • ડ્રાઇવિંગ લાયસન્સ
  • વોટર ID
  • NREGA નું જોબ કાર્ડ
KYC - ઍડ્રેસનો પુરાવો
  • આધાર કાર્ડ
  • પાસપોર્ટ
  • ડ્રાઇવિંગ લાયસન્સ
  • મતદારોનું ઓળખ પત્ર
  • NREGA નું જોબ કાર્ડ
  • યુટિલિટી બિલ (વીજળી, ટેલિફોન, પોસ્ટ-પેઇડ મોબાઇલ ફોન, પાઇપ ગૅસ, પાણીનું બિલ)
  • રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર દ્વારા જારી કરાયેલ પત્ર
  • બેંક સ્ટેમેન્ટ
  • પ્રોપર્ટી ટૅક્સની રસીદ
  • આધાર કાર્ડ
  • પાસપોર્ટ
  • ડ્રાઇવિંગ લાયસન્સ
  • મતદારોનું ઓળખ પત્ર
  • NREGA નું જોબ કાર્ડ
  • યુટિલિટી બિલ (વીજળી, ટેલિફોન, પોસ્ટ-પેઇડ મોબાઇલ ફોન, પાઇપ ગૅસ, પાણીનું બિલ)
  • રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર દ્વારા જારી કરાયેલ પત્ર
  • બેંક સ્ટેમેન્ટ
  • પ્રોપર્ટી ટૅક્સની રસીદ
આવકના ડૉક્યુમેન્ટ
  • છેલ્લા 3 મહિનાની સેલેરી સ્લિપ
  • તાજેતરના 2 વર્ષનું ફોર્મ 16/ITR
  • તાજેતરના 2 વર્ષની ITR
  • તાજેતરના 2 વર્ષનો નફો/નુકસાન સ્ટેટમેન્ટ અને બૅલેન્સ શીટ
અનુભવના નિયમો ન્યૂનતમ 1 વર્ષ અથવા વધુ ન્યૂનતમ 2 વર્ષ અથવા વધુ
બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ તાજેતરના 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ તાજેતરના 6/12 મહિનાનું ઑપરેટિવ બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ

તમારા હોમ લોનના વ્યાજ દરો અને ચાર્જ વિશે જાણો

ઘરની માલિકી તમારી પહોંચમાં રહે તે સુનિશ્ચિત કરવા માટે અમે પારદર્શક અને સ્પર્ધાત્મક વ્યાજ દરો ઑફર કરીએ છીએ.

Competitive Interest Rates

સ્પર્ધાત્મક વ્યાજ દરો

Foreclosure Charges

ફોરક્લોઝર ચાર્જ

Processing Fee

પ્રોસેસિંગ ફી

  • સ્પર્ધાત્મક વ્યાજ દરો 9.3% થી શરૂ
  • ફોરક્લોઝર ચાર્જ તમારી લોનની વહેલી તકે ચુકવણી કરીને બચત કરવામાં તમારી મદદ કરવા માટે ન્યૂનતમ ચાર્જ.
  • પ્રોસેસિંગ ફી મંજૂર લોન રકમના 2% સુધી

ગ્રિહમ હાઉસિંગ ફાઇનાન્સ શા માટે પસંદ કરવું?

તમે બિઝનેસ ચલાવતા ઉદ્યોગસાહસિક છો, અથવા જાહેર અથવા ખાનગી ક્ષેત્રમાં કાર કરતા પ્રોફેશનલ છો, અમે તમારા સપનાના ઘરને વાસ્તવિકતા બનાવવા માટે અહીં છીએ.

તમારા સપનાના ઘરને વાસ્તવિકતા બનાવવા માટે તૈયાર છો?

હમણાં અપ્લાઇ કરો અને ગ્રિહમ હાઉસિંગ ફાઇનાન્સ સાથે તમારા સપનાના ઘરની માલિકી તરફ પ્રથમ પગલું ભરો!

હમણાં અપ્લાઇ કરો

Home Loan FAQs:

A housing loan is financial help you get from a lender to buy, build, or renovate a home, which you repay in EMIs over time.

The home loan process is simple. Just fill out the form, submit documents, and our team will guide you through every step to apply for a housing loan easily.

Depends on your income and property value. Loans up to a maximum of 50 lakhs are available.

You can expect loan sanction within 3-7 working days, subject to document completion.

You can use our free home loan EMI calculator to estimate your monthly payments based on loan amount, tenure, and interest rate.

Not mandatory, but it helps improve loan eligibility.

We specialize in lending to customers with informal incomes. Alternate income assessment is done by our field teams.

Yes. We help eligible customers apply for the Interest Subsidy Scheme (ISS) under PMAY-Urban 2.0.

A score above 680 improves your chances, but we also evaluate based on other home loan eligibility criteria.

Your home loan or housing loan EMI usually begins one month after the full disbursement of your loan amount.

5 સરળ પગલાંઓમાં હોમ લોન મેળવો

1

હમણાં અપ્લાઇ કરો

2

વિગતો દાખલ કરો

3

OTP સાથે વેરિફાઇ કરો

4

રાજ્ય અને શહેર પસંદ કરો

5

સબમિટ પર ક્લિક કરો

અમારી હોમ લોનના પ્રકારો જુઓ>

બ્લૉગ >

Customer Care logo કસ્ટમર કેર
Whatsapp logo હમણાં અપ્લાઇ કરો
Customer Care logo અમારી તરફથી કૉલ પ્રાપ્ત કરો