કોઈપણ એવા વ્યક્તિ જે હોમ લોન શોધતા સંભવિત કસ્ટમરને રેફર કરી શકે છે.
હોમ લોન અથવા ફાઇનાન્શિયલ સર્વિસમાં કોઈપણ પૂર્વ અનુભવ ધરાવતી અથવા અનુભવ વગરની વ્યક્તિ.
જે લોકો ફાઇનાન્શિયલ સલાહ, રિયલ એસ્ટેટ બ્રોકિંગ, CA, રિયલ એસ્ટેટ ડેવલપર્સના વ્યવસાયમાં છે તેઓને કનેક્ટર તરીકે પસંદ થઈ શકે છે.
પાર્ટનર- કનેક્ટરની ભૂમિકા
કનેક્ટરની ભૂમિકા ઘર ખરીદવા, ઘરનું નિર્માણ કરવા, હાલની હોમ લોનનું બૅલેન્સ ટ્રાન્સફર કરવા અથવા પ્રોપર્ટી સામે લોનમાં રુચિ ધરાવતા સંભવિત કસ્ટમરને રેફર કરવાની છે.
ગ્રિહમ હાઉસિંગ ફાઇનાન્સ ટીમને રેફર કર્યા પછી કનેક્ટરને હોમ લોન પ્રપોઝલના અમલીકરણમાં શામેલ થવાની જરૂર નથી.
પાર્ટનર - કનેક્ટર પ્રોગ્રામના લાભો
તમારી સ્વતંત્ર બિઝનેસ ઓળખ બનાવો
સુવિધાજનક કાર્યકારી કલાકો
આકર્ષક અતિરિક્ત આવક કમાઓ
સૌથી ઝડપી વિકસતી વ્યાજબી હાઉસિંગ ફાઇનાન્સ કંપની સાથે જોડાઓ.
નિયમો અને શરતો આગળ વધીને, હું નિયમો અને શરતો સાથે સંમત છું અને અહીં ગ્રિહમ હાઉસિંગ ફાઇનાન્સને કૉલ/SMS/ઇમેઇલ કરવા માટે અધિકૃત કરું છું. આ સંમતિ DNC/NDNC માટે મારા દ્વારા કોઈપણ રજિસ્ટ્રેશનને ઓવરરાઇડ કરશે.