Home Loan

હોમ લોન ટૅક્સ લાભ કેલ્ક્યુલેટર

માત્ર એક ક્લિકમાં તમારા ટૅક્સ લાભો તપાસો!

હોમ લોન ટૅક્સ સેવિંગ કેલ્ક્યુલેટર

કુલ ઇન્કમ ટૅક્સ લાભ
હોમ લોન પહેલાં ચૂકવવાપાત્ર ઇન્કમ ટૅક્સ
હોમ લોન પછી ચૂકવવાપાત્ર ઇન્કમ ટૅક્સ

અમારું હોમ લોન ટૅક્સ લાભ કેલ્ક્યુલેટર તમને ઇન્કમ ટૅક્સ ઍક્ટ મુજબ કપાતનો ક્લેઇમ કરીને બચત કરી શકો છો તે ટૅક્સની રકમનો અંદાજ મેળવવામાં સક્ષમ બનાવે છે. ઇન્કમ ટૅક્સ ઍક્ટ (1961) મુજબ, તમે હોમ લોન બંને ઘટકો એટલે કે મુદ્દલ અને વ્યાજની રકમ પર ટૅક્સ લાભો પ્રાપ્ત કરી શકો છો.

ટૅક્સ કપાતનો ક્લેઇમ કરવા માટે પાત્રતા

IT અધિનિયમની કલમ 80C મુજબ, ભાડાની અને સ્વ-કબજાવાળી બંને સંપત્તિઓ પર મુદ્દલની ચુકવણી કરવા માટે દર વર્ષે ₹1,50,000 સુધીની કપાતનો ક્લેઇમ કરી શકાય છે. આ લાભ માટે પાત્ર થવા માટે, તમારે કબજાની તારીખથી 5 વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધી પ્રોપર્ટી વેચવાનું ટાળવું આવશ્યક છે.

ઇન્કમ ટૅક્સ ઍક્ટના સેક્શન 24B મુજબ, જો તમે હોમ લોન લીધા પછી પ્રથમ 5 વર્ષની અંદર કબજો લો છો અથવા ઘરનું નિર્માણ કરો છો તો તમે ₹2,00,000 ની કપાતનો ક્લેઇમ કરી શકો છો. જો 5 વર્ષનો સમયગાળો વધુ હોય, તો તમે માત્ર ₹30,000 નો ક્લેઇમ કરી શકશો.

અમારું હોમ લોન કેલ્ક્યુલેટર કેવી રીતે કામ કરે છે?

હોમ લોન ટૅક્સ બેનિફિટ કેલ્ક્યુલેટર દ્વારા તમારી ઉંમર, તમે સંયુક્ત-હોમ લોન માટે એપ્લિકેશન કરી છે કે કેમ, તમને લાગુ પડતો આવકવેરા સ્લેબ, તથા અન્ય પરિબળો મુજબ ટૅક્સમાં મળતા લાભની ગણતરી કરવામાં કરશે. આ સરળ હોમ લોન ટૅક્સ બેનિફિટ કેલ્ક્યુલેટરની મદદથી, આ પરિબળોના આધારે તમે ટૅક્સ બેનિફિટ વિશે સચોટ માહિતી પ્રાપ્ત કરી શકો છો:

અસ્વીકરણ*

અમારા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવામાં સરળ સાધનો છે જે તમારા ફાઇનાન્શિયલ પ્લાનમાં મદદ કરી શકે છે. ગણતરીઓ તમારા દ્વારા પ્રદાન કરેલી ધારણાઓ સાથે ઘણા પરિબળો પર આધાર રાખે છે. તેથી, અમે તમારી પરિસ્થિતિઓ માટે તેમની ચોકસાઈ અને સુસંગતતાની ખાતરી આપતા નથી.

5 સરળ પગલાંઓમાં હોમ લોન મેળવો

1

હમણાં અપ્લાઇ કરો

2

વિગતો દાખલ કરો

3

OTP સાથે વેરિફાઇ કરો

4

રાજ્ય અને શહેર પસંદ કરો

5

સબમિટ પર ક્લિક કરો

અમારી હોમ લોનના પ્રકારો જુઓ>

બ્લૉગ >

Customer Care logo કસ્ટમર કેર
Whatsapp logo હમણાં અપ્લાઇ કરો
Customer Care logo અમારી તરફથી કૉલ પ્રાપ્ત કરો